- Inspiring Good Morning Quotes in Gujarati
- Good Morning Quotes Gujarati
- ખુશી Good Morning Msg
- Good Morning Sms in Gujarati
- Good Morning Gujarati Suvichar
- Good Morning Status in Gujarati
- Good Morning Shayari in Gujarati
- Good morning ગુજરાતી suvichar
- Good Morning Quotes in Gujarati on Life
- Funny Good Morning Quotes in Gujarati
- Good Morning Message Quotes in Gujarati
Morning always comes with a positive energy and perfect opportunity to grab. Morning with a cup of Hot Tea and a Motivating Good Morning Quotes make your day more Inspiring and Motivating. Good Morning Quotes gives us a positive vibes and charges our inspiration with bunch of uniqueness. Morning Quotes gives us a clear view of our opportunity. Good Morning Quotes in Gujarati, Gujarati Good Morning Quotes, Good Morning Wishes in Gujarati, Good Morning Messages in Gujarati, Gujrati Suvichar, and Good Morning Quotes Gujrati are some the best Good Morning Quotes which you can use to Inspire your Friends and family members.
Good Morning Quotes in Gujarati are quotes with Gujarati Text. This Quotes will help you to boost your Inspiration and will also motivate you from inside. Good Morning Quotes in Gujarati are best to share with your Friends and family members on Instagram Captions, Instagram Stories as well as on WhatsApp Status. Good Morning Msg in Gujarati, Gujarati Good Morning Quotes, Good Morning Wish in Gujarati and Good Morning Vibes are will also help you to focus and motivate yourself.
Here we have Shortlisted some of the Best Inspiring Good Morning Quotes in Gujarati that will motivate you!
Also Read : Best 55 Inspirational Good Morning Messages for Friends
Inspiring Good Morning Quotes in Gujarati
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ !! શુભ સવાર રાધે રાધે
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની, જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ થી શુભકામનાઓ …!!
જીંદગી બદલવા માટે, લડવું પડે છે, અને જીંદગી સહેલી કરવા માટે, સમજવું પડે છે સાહેબ …. મોજ તો મન થી થઈ શકે, ધન થી તો ચુકવણી જ થાય..
Motivational Morning Quotes Gujarati
જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ, મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.
Good Morning Quotes Gujarati
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! સુપ્રભાત
ગુલાબની જેમ ખુશ્બ ફેલાવતા રહો, પવનની જેમ શીતળતા રેલાવતા રહો, મળ્યુ છે અમૂલ્ય માનવજીવન, સદા હસતાં રહો અને હસાવતાં રહો !!
વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો
Gujarati Shubh Savar Message
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ !!
શુભ સવાર રાધે રાધે
Also Read : Good Morning Messages
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે.
શુભ સવાર
ખુશી Good Morning Msg
જિંદગી માં બધા કડવા અનુભવ,
મીઠાં માણસો પાસેથી જ મળે છે…
કડવું છે પણ સત્ય છે…💯
શુભ પ્રભાત… 🌸🌼🌸
શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં,
કારણ કે જિંદગી ક્યારેય
શીખવાડવાનું બંધ કરતી નથી.
💐 સુપ્રભાત 💐
▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬
ઘણીવાર અણગમતો
અનુભવ પણ…
જીવન ને મનગમતો
વળાંક આપી દે છે… !!
💐 શુભ સવાર 💐
Best Good Morning Quotes Gujarati Text
સમય ખૂબ જ કિંમતી છે.
માટે સમય એને જ આપો
જે એની કિંમત કરતુ હોય.
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
🌞GOOD M❍RNING🌞
ભાગ્ય અને ઋણાનુબંધ થી
કોઈ છૂટી શક્યું નથી.
એટલે જ પરિસ્થિતિ નો
સહજ સ્વીકાર એ જ સાચી સાધના.
‘હરિ ૐ‘
🌸 GOOD MORNING 🌸
Good Morning Sms in Gujarati
કોઈપણ ના જીવનમાં મોકો મળે તો…
”સારથી ” બનવાનો પ્રયત્ન કરવો….
”સ્વાર્થી ” નહીં……!!!!
Good morning
કોઈપણ ના જીવનમાં મોકો મળે તો…
”સારથી ” બનવાનો પ્રયત્ન કરવો….
”સ્વાર્થી ” નહીં……!!!!
Good morningકેટલાંક “મનમાં” ઊતરી ગયાં. ને
કેટલાંક મનમાંથી ઊતરી ગયાં !!!
મનમાં જે ઊતર્યા,
એને “સંભાળીને” રાખું છું. અને
મનમાંથી જે ઊતર્યા,
એનાથી સંભાળીને રહું છું…
💐 સુપ્રભાત 💐
🌹મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે
બસ એટલી ખબર છે કે
જે કાર્ય કરવાથી કોઇનું 💟દિલ દુભાય તો પાપ
અને કોઇના ચહેરા પર 😀હસી આવે તો પુણ્ય🌹
🥀🙏 શુભ સવાર 🙏🥀
Morning Quotes Gujarati
હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ સંબંધ ઈમાનદારીથી નિભાવવો ખુબ મોટી વાત છે !!
💐🌻🌹 શુભ પ્રભાત🌹🌻💐
સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !!
💐 સુપ્રભાત 💐
Good Morning Gujarati Suvichar
ભૂખ તો સંબંધોને પણ લાગે છે !!
બસ, લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ…
good morning 🌃
યાદો* પણ કેટલી અજીબ હોય છે
જે સમયે રડ્યા હતા તે સમય ને
યાદ કરીને હસવુ આવે છે
અને જે સમયે હસ્યા હતા
તે સમયને યાદ કરીને રડવુ આવે છે
Good morning…!!!
ખબર પૂછવાનો જમાનો ગયો…..
માણસ ઓનલાઇન દેખાય એટલે સમજ લેવું કે બધું બરોબર છે….
ઈશ્વર સોંને ઓનલાઇન રાખે….
😊gm💫
Good Morning Wishes in Gujarati
ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી….🙂 કેમકે
કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે….
Good morning✌
જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભર
દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, અને ‘કાપવું’ એક જ વાર !!
👌Good morning ..☺
Good Morning Status in Gujarati
*”અમુલ્ય સબંધો” સાથે પૈસા ની તુલના ન કરવી,*
*કારણ કે….*
*પૈસા બે દિવસ કામ આવે છે,*
*જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે….!!!
🌹🌹🌹 good morning 🌹🌹🌹
*માન હોય ત્યાં પગ મુકજો સાહેબ*
*અભિમાન તો અહીંયા દરેક ને છે.*
*હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ*
*કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.*
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*જીવનમાં જે વાત ભૂખ્યુ પેટ અને ખાલી ખિસ્સુ શિખવે છે ને,*
*એ વાત કોઇ શિક્ષક પણ ના શિખવી શકે…*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
Status Good Morning in Gujarati
*નાના હતા ત્યારે*
*જલ્દી મોટા થવા માંગતા હતા, પણ*
*આજે સમજાયું કે….*
*અધૂરા ‘સ્વપ્ન’ અને તૂટેલા* *‘દિલ’*
*કરતા…*
*અધૂરા હોમવર્ક ‘ અને*
*તૂટેલા ‘રમકડા’ ”ઘણા ” સારા હતા.*
🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
*સ્વાભિમાન કદી મરતું નથી..,*
*અને અભિમાન લાંબુ જીવતું નથી.*
*જેની ભાષામાં*
*સભ્યતા હોય,*
*તેના જીવનમાં*
*ભવ્યતા હોય..!*🌸🌻 સુપ્રભાત 🌻🌸
Good Morning Shayari in Gujarati
*જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે..*
*એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થયી જશે..*.
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*કોઇ પણ અપેક્ષા વગર હમેંશા બધા નું*
*સારુ કરવા નો પ્રયત્ન કરવો…**કારણ કે,**કોઇએ કહ્યુ છે,*
*જે લોકોને ફુલ વહેંચે છે,*
*”તેના હાથ માં સુગંધ રહી જ જાય છે”*
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
Gujarati Good Morning Shayari
“એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી..
શુભ સવાર દોસ્ત
એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય,
પણ.., કર્મ એવા હોવા જોઈએ કે..,
માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય.
શુભ સવાર
Good morning ગુજરાતી suvichar
આપણે પણ એ જ છીએ…
સંબધ પણ એ જ છે…
રસ્તા પણ એ જ છે…
બદલાય છે…..તો…ખાલી…
સમય, સંજોગ, અને નજર…!!!
💐 સુપ્રભાત 💐
ઉદાહરણ ના બની શકો તો ,
વાંધો નહી પણ કયારેય ,
કોઈ નો દાખલો ના બનતા..!!🎀
Gm
આપણે પણ એ જ છીએ…
સંબધ પણ એ જ છે…
રસ્તા પણ એ જ છે…
બદલાય છે…..તો…ખાલી…
સમય, સંજોગ, અને નજર…!!!
💐 સુપ્રભાત 💐ઉદાહરણ ના બની શકો તો ,
વાંધો નહી પણ કયારેય ,
કોઈ નો દાખલો ના બનતા..!!🎀
Gmજાહો જલાલી જોઈને તો* અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે !! Gm 😊😊😊😊😊😊😊😊
Gujarati Suvichar
સબંધ જ નિભાવવો હોય તો કોઈકના દુઃખના ભાગીદાર બનજો સાહેબ,.
ઘણી વખત હૈયું કબુલતું હોય છે કે કોઈક ની જરૂર છે પણ ખોટા પડવાની બીક ને મનમાં રહેલો ઘમંડ સત્ય ને સ્વીકારવા દેતો નથી.
good morning🤗
Good Morning Quotes in Gujarati on Life
ભાવ ભલે વધારે રાખો પણ,
મિત્ર ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો..
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*”સાહેબ…”*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..
🌸🌻 સુપ્રભાત 🌻🌸
*થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,*
*બાકી તો ઝિંદગી બહુ સરસ છે..*
*ટુંકૂ ને ટચ*
*”માણો તો મોજ છે બાકી*
*ઉપાદી તો રોજ છે….”*
🌞🌞🌞 Good morning 🌞🌞🌞
Good Morning Quotes in Gujarati to Motivate You
*ખોટુ સાંભળવાની મજા તો*
*ત્યારે આવે*
*જ્યારે સત્ય તમે પહેલેથી જ*
*જાણતા હોય* “
🌞🌞🌞 શુભ સવાર 🌞🌞🌞
🌺તમે જે આંનદ કરો છો…તે કરેલા સારા કર્મોનું …પરિણામ જ છે…
બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં ભગવાન ને પણ પડી હતી…🌺
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
Funny Good Morning Quotes in Gujarati
જ્યારે પ્રિયજનો સાથે સમસ્યાઓ થાય છે. ત્યારે સમાધાન મળવું જોઈએ, ન્યાય નહીં.ન્યાયથી એક જ ખુશ થાય છે અને બીજો નારાજ.જ્યારે સમાધાનમાં બંને ખુશ થાય છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
નાની નાની વાત માં મતલબ બદલાઈ જાય છે સાહેબ આંગળી👉 ઉઠે તો બેઇજ્જતી અંગુઠો👍 ઉઠે તો તારીફ અને અંગુઠાને આંગળી 👌મળે તો વાહ વાહ થઈ જાય છે.🌺🌸 શુભ પ્રભાત 🌸🌺
સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા માટે વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે.
Unique Good Morning Quotes in Gujarati
કટલાક લોકો મલમ જેવા હોય છે, શબ્દ બોલતાની સાથે જ દરેક પીડા અદૃશ્ય થઈ જાય છે ..!
જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી એક જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઇને વચન ન આપશો.
Good Morning Message Quotes in Gujarati
દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ,
બસ થોડી રાહ જોવો,
કોઈનું દિલ બદલશે,
તો કોઈના દિવસ બદલશે..
🌞🌻શુભ સવાર🌻🌞
〽 સાચી “લાગણી” ની
અસર કદાચ મોડી થાય
પણ “કદર” તો એક
દિવસ જરૂર થાય…〽
Gm
🍃” મળે જયાં લાગણી_
ના ખજાના..,,
સબંધ એજ લાગે છે મજાના…!!!”🍃
Good morning
ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી,
કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે…
માણસ તો “જોઈએ તેટલા” મળે સાહેબ. પણ “જોઈએ તેવા” તો ભાગ્યે જ મળે.
💐 સુપ્રભાત 💐
દરરોજ એક જેવી સવાર અને એક જેવી સાંજ પડે છે,
લાગે છે આજકાલ કુદરત પણ કોપી પેસ્ટ કરે છે…