- Motivational Quotes in Gujarati
- Inspirational Quotes in Gujarati
- Motivational Quotes on Life in Gujarati
- Exam Motivation Quotes in Gujarati
- Success Quotes in Gujarati
- Life Quotes in Gujarati
- Motivating Quotes Gujarati
- Inspiring Quotes Gujarati
- Motivational Quotes in Gujarati for Students
- Motivational Gujarati Quotes on Trust
- Motivational Gujarati Quotes on Karma
Motivation are driving factors towards success. Motivation gives us opportunity and Inspiration to Achieve our goal. Motivational Quotes are also one of best tool to Motivate Ourselves. Motivation gives us clear vision obout ourselves. Motivation boost our Productivity. Motivate Quotes help us to eradicate negativeness and also plant Positivity in ourselves. Motivation makes us feel unique and also boost our Inspiration to Achieve our Goal and be successful.
Motivational Quotes in Gujarati are best Inspirational Quotes in Gujarati Language to increase your productivity and also to empower your vision towards Success. Motivational quotes Gujarati, Gujarati Motivational Quotes, Motivate Quotes Gujarati, Gujarati Motivation Quotes and Inspirational Quotes in Gujarati are bests Motivational Quotes to boost your Motivation towards Success.
Here we have Shortlisted some of the Best Inspiring Motivational Quotes in Gujarati to increase your Positivity......
Also Read : Best Inspiring Good Morning Quotes in Gujarati
Motivational Quotes in Gujarati
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા .
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માી લઈ શુ –
એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
Gujarati Motivational Quotes
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.
Inspirational Quotes in Gujarati
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે , ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે , નહીં કે પવન સાથે .
Inspire Quotes in Gujarati
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી .
Also Read : Motivational Quotes on Study
જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ
મિનિટ જાય છે એ પાછી નથી આવતી , એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .
Motivational Quotes on Life in Gujarati
પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , – એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે .
ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે. “
Motivate Quotes Gujarati
ભૂલ અને ઈશ્વર માને તો દેખાય
કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી , જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
Exam Motivation Quotes in Gujarati
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકાર નો રંગ એક જ હોય છે.
વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !
આજની તકો ગઈકાલ ની નિષ્ફળતા ઓને ભૂંસી નાખે છે.
ઑળખ ઉભી કરો ઑળખાણ ની જરૂર નહિ પડે.
Study Exam Quotes in Gujarati
પાણી નો દુષ્કાળ એક વર્ષ ને અસર કરે છે પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને અસર કરે છે.
જેમ હોડી ના તળિયે પડેલુ કાણું હોડી ને ડૂબાડે છે એમ જ માણસ મા રહેલો અહંકાર પણ માણસ ને ડૂબાડે છે.
વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય તો તેની સપૂર્ણ ઑળખ તો વાણી થી જ થાય છે.
Success Quotes in Gujarati
જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.
ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે.
દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું !
Hard work Quotes in Gujarati
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.
મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે, તો જીવન માં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે !!
પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
Life Quotes in Gujarati
દુનિયા માં ફક્ત દિલ જ એવું છે . ‘ જે આરામ કયૉ વગર કામ કરે છે . એટલા માટે એને ખુશ રાખો ‘ પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ
સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .
યાદ રાખો , જીવન ની આ ક્ષણ ને ખુબ જ સારી આ રીતે જીવી લો , ‘ કા૨ણ કે જીવન ની આ ક્ષણ કરોડો ના ખર્ચે પણ પાછી નહિ મળે .
વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ . કારણકે દ્રષ્ટિ નો ઇલાજ શક્ય છે , દ્રષ્ટિકોણ નો નહિ . છે
Gujarati Life Quotes Motivational
જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .
પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.
Motivating Quotes Gujarati
કડવું છે પણ સત્ય છે . ‘ મરવા વાળા ને લેવા વાળા હજારો મળી જશે , ‘ ‘ પણ જીવતા છે તેને સમજવા વાળા એક પણ નહિ મળે . ‘
પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે , ‘ ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે
ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી , ‘ એ જ સાચા સંબંધની નિશાની છે .
સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી , નથી ટકતો , એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી .
Gujarati Motivational Quotes
પ્રેમ જો નસીબમાં જ ના હોય ને દોસ્ત તો , ‘ સંજોગ તમારી વફાદારી ને પણ ખોટી સાબિત કરે છે .
ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થ ને આખો વંશ હોય છે
એક સમાન ભાષા બોલનારાઓ નહી , પરંતુ એક સમાન લાગણી ધરાવતા લોકો , ઍક બીજાને સમજી શકે છે
Inspiring Quotes Gujarati
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
Gujarati Inspirational Quotes
જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !!
Motivational Quotes in Gujarati for Students
`સહેતા` આવડી જાઈ તો `રેહતા` પણ આવડી જાય છે. ઘડીયાળ બગડૅ તો રિપેરિંગ કરનાર મળે સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડૅ..!
પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.
જેમના સિધ્ધાંત જ અમીર હોય તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું
ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
Study Quotes in Gujarati
પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે, અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે
જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.
Motivational Gujarati Quotes on trust
આ દુનિયામાં બધું કીમતી જ હોય છે, મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!
એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી. પ્રગતિ માટે આપણે સૂર્ય ની પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે.
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય,બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે…
Trust Quotes in Gujarati
કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ એ જ રંગનું શાળાનું BLACK BOARD બહુ બધાની જીંદગી બદલી નાખે છે..
નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે કસોટી પણ એમની જબરદસ્ત હોય છે…!
શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.
Motivational Gujarati Quotes on Karma
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.
જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક 'મુકદ્દર' બની જાય છે.
જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે, તે જીવનમાં કંઈપણ કરી શકે છે.
જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.
Karma Quotes in Gujarati
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.
જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.