Best Sweet Good Night Quotes in Gujarati

Table of Contents
Best Sweet Good Night Quotes in Gujarati

Night is the end of a Beautiful day and start of a Motivating and Inspiring Morning. Night help us to take rest for giving more output for Positive Morning. Night Quotes send by us to our Closed Ones can give them a hope for a better tomorrow. Good Night Quotes content Positive energy which help them to stay focus and give 100% output. Good Night Quotes in Gujarati, Gujarati Good Night Quotes, Good Night Wish in Gujarati and Good Night Shayari Quotes in Gujarati are some of the best Topic on Good Night Quotes to wish your loved ones a happy and Sweet Night.

Good Night Quotes in Gujarati are Quotes in Gujarati Language to wish your Close one in Gujarati a Happy and sweet night ahead of Motivating and Inspiring Morning. Good Night Quotes gives us a positive to hope for a better future. 

Here we have Shortlisted some of the Best Inspiring Sweet and Romantic Good Night Quotes to wish your loved ones!


Also Read : Good Night Quotes for a Sweet Night (English)

Good Night Quotes in Gujrati


આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય, પણ તે હમ્મેશા માણસના મન ઉપર અત્યાચાર કર્યા કરે છે. પરીણામ એ આવે છે કે તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
શુભ રાત્રી

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
શુભ રાત્રી

અપમાનના પુરાવા આપી શકાતા નથી કારણકે પીડાની લાગણીઓને કિલોગ્રામમા માપી શકાતી નથી.
શુભ રાત્રી


ગુડ નાઈટ ના સુવિચાર


આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું, એ ખોટો હશે તો એને પછતાવો થશે અને જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે.
શુભ રાત્રી

એક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .
શુભ રાત્રી


Good Night Wishes in Gujrati


કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા બહેતર તો એ છે કે તે વ્યક્તિમા શું શું સારૂં છે અને આપણા માટે શું લાભદાયી છે તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
શુભ રાત્રી

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે માટે કોઈ માનસ ને નકામો ના ગણવો કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.
શુભ રાત્રી

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
શુભ રાત્રી


Good Night Suvichar Gujarati


બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
શુભ રાત્રી


Also Read : 55 Best Inspiring Good Morning Quotes in Gujarati

અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
શુભ રાત્રી


Good Night Message in Gujrati


દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
શુભ રાત્રી

મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે, હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
શુભ રાત્રી

માણશ ગમે તેટલો મોટો હોય પણ એના ખોડિયા માં તો એમાં રહેલા જીવ ની જ કિંમત હોય છે, એકલા જ આવ્યા મનવા એકલા જવાના, શાથી વિના સંગી વિના એકલા જવાના.
શુભ રાત્રી

Good Night Quotes Gujrati


ભુલી જઈએ જો વિવેક ભાન, વિસરી જઈએ જો સાર-અસારનુ જ્ઞાન, સેવીએ શ્રધ્ધા કેરુ જો અદકેરુ અભિમાન, દિલ-દિમાગ બંધ રાખીને સદાય ધરીયે જો ધ્યાન, તો શ્રધ્ધા ક્યારેક બની જાય અંધશ્રધ્ધા, સમજ્યા મહેરબાન !
શુભ રાત્રી

પ્યાર કરોગે પરેશાન રહોંગે શાદી કરોગે મેન્ટલ બનોગે તલાક દોગે દેવાદાર બનોગે મુજસે દોસ્તી કરોગે બિન્દાસ રહોગે.
શુભ રાત્રી


Good Night Text in Gujarati


દરેક દીવસો સરખા નથી હોતા, દરેક માનવીઓ સરખા નથી હોતા, જે સરખાપણુ દેખાય છે, તે તો માત્ર આભાસ જ હોય છે. જો ખરેખર બધું જ સરખુ હોય તો દુનીયામા દુખ દર્દને અવકાશ જ ન હોય,
શુભ રાત્રી

દરિયા કા કિનારા નહિ હોતા ઇન્ડિયા કા નજરાના નહિ હોતા અગર fashion ને લડકી કો બિગાડા નહિ હોતા તો આજે પટેલ ના છોકરા કુવરા નહિ હોતા
શુભ રાત્રી

જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ.. સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ
શુભ રાત્રી


શુભ રાત્રી સંદેશ


જો ફીકર રહેતી હોય જીવનને માણવાની, તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે. કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
શુભ રાત્રી

જે પીડા વેઠી શકે છે, તેજ પુરશ્કાર મેળવી શકે છે. જે પથ્થર ટાંકણાના માર ખાઈ શકે છે, તેજ સુંદર પ્રતિમા બની શકે છે. જે વાંસ પોતાનામા કાણા પાડવા દે છે, તેજ વાંસળી બની શકે છે.
શુભ રાત્રી


Good Night Sms Gujrati


જે પીડા વેઠી શકે છે, તેજ પુરશ્કાર મેળવી શકે છે. જે પથ્થર ટાંકણાના માર ખાઈ શકે છે, તેજ સુંદર પ્રતિમા બની શકે છે. જે વાંસ પોતાનામા કાણા પાડવા દે છે, તેજ વાંસળી બની શકે છે.
શુભ રાત્રી

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે, પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય, અને પ્રવ્રુતી પૈસા રળી આપે
શુભ રાત્રી

ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે ત્યાં બજાર છે પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ આવો કારણ કે ત્યાં પરિવાર છે
શુભ રાત્રી


શુભ રાત્રી sms 


વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.
શુભ રાત્રી

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.
શુભ રાત્રી


Funny Good Night Quotes in Gujrati


પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી.
☺Good Night☺

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે..
😉Good Night😉

bhમનમાં હોય તે બોલી દેવુંવાનું પછી બોલીના શકો અને સામે વાળું તમને સમજી નાં શકે....
શુભ રાત્રી

Happy Good Night Quotes Gujarati


bh ચિંતા ઉધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે, તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે..
Good Night

bhકોઈની વાતોમાં નહિ આવી જવાનું , અહીં તો વખાણ પણ લોકો મતલબથી કરે છે.
શુભ રાત્રી


Sweet Dreams Quotes in Gujrati


એ લોકો ક્યારેય તમારી કદર નહિ કરે, જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય.
💖Good Night💖

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો..
🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે.
💐Good Night💐


Sweet Night Quotes in Gujarati


ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ, શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..
💐શુભ રાત્રી💐

મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.
🌃શુભ રાત્રી🌃


Romantic Good Night Quotes for Her in Gujrati


જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે, તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે.
🌺શુભ રાત્રિ🌺

જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે.
🌹શુભ રાત્રી🌹

‘અંગત’ પાસેથી ‘અપેક્ષા’ રાખવી એ ‘ગુનો’ નથી, પણ ‘અપેક્ષા’ માટે ‘અંગત’ બનવું એ ગુનો છે !!!
💐શુભ રાત્રિ💐


Romantic Good Night Quotes for Girlfriend


જીંદગીમાં બધું છોડી ડો તો ચાલશે, પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા” ક્યારેય નાં છોડવી
🌑શુભ રાત્રિ🌑

દુનિયાને તમારા વિચારોથી નહિ, તમારા કામથી જ મતલબ છે.
🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃


Romantic Good Night Quotes for Him in Gujrati


વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઇ જાય છે.
💐શુભ રાત્રિ💐

જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે, જ્યારે માણસ માણસને કામ આવે..
Good Night

સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ વહેચવા તો અંગત જ જોઈએ... સાચા માણસનો હાથ પકડી રાખજો જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ પકડવા નહિ પડે...
🌺શુભ રાત્રિ🌺

Romantic Good Night Quotes for Boyfriend


જે નસીબમાં છે એ સામેથી આવશે અને જે નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે...
💑શુભ રાત્રી💑

જયારે કોઈના જીવનમાં તમારું મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો સમજી લો કે હવે એના જીવનમાં તમારું કોઈ મહત્વ રહ્યું નથી...
#`Good Night`#


શુભરાત્રિ મેસેજ ગુડ નાઈટ


સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથીયું બને, નહિતર ખાડો જ બને સાહેબ.
💮Good Night💮

*~કોઈ પણ માણસનો સમય ખરાબ હોતો નથી, એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને સમય ખરાબ લાગે છે.
શુભ રાત્રી

સુંદર હોવું જરૂરી નથી, કોઈ માટે ‘જરૂરી’હોવું સુંદર છે.
👹👿Good Night👿👹


શુભરાત્રિ મેસેજ ગુડ નાઈટ


સાંજનો વિસામો તો ત્યાં જ ગમે... જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે...
$-Good Night-$

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે, પકડી પકડીને લાવે છે એ પળને જે ખુબ તકલીફ આપે છે.
🌹શુભ રાત્રી🌹


Good Night Shayari in Gujrati


અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય..
🌙Good Night🌟

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે.
🅶🅾🅾🅳 🅽🅸🅶🅷🅸🆃

ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર, તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ..
Good Night
શુભ રાત્રી


શુભ રાત્રી ગુડ નાઈટ સુવિચાર


જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે...
Good Night
શુભ રાત્રી

મનમાં હોય તે બોલી દેવુંવાનું પછી બોલીના શકો અને સામે વાળું તમને સમજી નાં શકે....
🌹શુભ રાત્રી🌹
Previous Post Next Post